ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચતુસ + ઘાતની સંધિ શું થશે ? ચતુસ્ઘાત ચતુષ્ઘાત ચતઘાત ચતુ : ઘાત ચતુસ્ઘાત ચતુષ્ઘાત ચતઘાત ચતુ : ઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પલંગ - ખુરશી બાળક - છોકરું ગોળો - ગોળી પર્વત - દીવાલ પલંગ - ખુરશી બાળક - છોકરું ગોળો - ગોળી પર્વત - દીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો. છકડા પાસે હું આવ્યું છકડા વહેડું પાસે ગયો મારાથી છકડા પાસે જવાયું મારી પાસે છકડો ગયો છકડા પાસે હું આવ્યું છકડા વહેડું પાસે ગયો મારાથી છકડા પાસે જવાયું મારી પાસે છકડો ગયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું.' છું હું હાજરી પણ છું હું હાજરી પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો. ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખુદ પૈસા કમાઈને જુઓ એટલે કેમ વાપરવા તે સમજાશે. - રેખાંકિત પદ શું છે ? સંજ્ઞા વિશેષણ ક્રિયાપદ સર્વનામ સંજ્ઞા વિશેષણ ક્રિયાપદ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP