ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ક્ષણીક' શબ્દનો વિરુધાર્થી શબ્દ ___ છે. પળ શાશ્વત નિશ્ચિત તરત પળ શાશ્વત નિશ્ચિત તરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દો લખો : 'ધરતી' વિપિન વાલુકા કવિતા પ્રથમી વિપિન વાલુકા કવિતા પ્રથમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૃક્ષ' શબ્દ માટે કયો પર્યાય સાચો છે ? દ્રુમ રૂપક રોમ દૂર્વા દ્રુમ રૂપક રોમ દૂર્વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? કટાવ ઝૂલણા વસંતતિલકા સ્ત્રગ્ધરા કટાવ ઝૂલણા વસંતતિલકા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા હરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP