ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટે એક શબ્દ. ઓઘલી થપ્પો ડુંગરી તગાવી ઓઘલી થપ્પો ડુંગરી તગાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? થી એક પણ નહીં એણે ચોક થી એક પણ નહીં એણે ચોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વિકલ્પમાં પરપ્રત્ય નથી લાગ્યો ? પીડિત પસ્વપ્રિલ અનામિકા અનુબંધ પીડિત પસ્વપ્રિલ અનામિકા અનુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અથર્વ શાળામાં પ્રાર્થના ગવડાવે છે. - વાક્યમાં કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા છે ? ગવડાવે પ્રાર્થના અથર્વ શાળા ગવડાવે પ્રાર્થના અથર્વ શાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી ઉપજાતિ અનુષ્ટુપ વસંતતિલકા શિખરિણી ઉપજાતિ અનુષ્ટુપ વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રગટ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ? જાણીતો જાહેર પ્રચ્છન્ન ખુલ્લું જાણીતો જાહેર પ્રચ્છન્ન ખુલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP