ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? અંકુસ પાઈદળ રમણિ પૃથિવીવલ્લભ અંકુસ પાઈદળ રમણિ પૃથિવીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બેડી નાળ લગામ નળ બેડી નાળ લગામ નળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું. પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ? ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અરેરે ! બિચારને કૂતરું કરડી ગયું !' - આ વાક્ય કયા પ્રકારનું છે ? પ્રશ્નાર્થવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશવાક્ય ઉદ્દગારવાક્ય પ્રશ્નાર્થવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશવાક્ય ઉદ્દગારવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સિન્ધુ + ઊર્મિ સિંધુઊર્મિ સિંધઊર્મિ સિંધુઉર્મિ સિન્ધૂર્મિ સિંધુઊર્મિ સિંધઊર્મિ સિંધુઉર્મિ સિન્ધૂર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.ઝાલવું. પકડવું ઝાલેલુ પકડેલ પકવવું પકડવું ઝાલેલુ પકડેલ પકવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP