સામાન્ય વિજ્ઞાન (General Science) વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી 28 ફેબ્રુઆરી 2જી ફેબ્રુઆરી 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી 28 ફેબ્રુઆરી 2જી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયા જૂથમાં તમામ તત્વો અધાતુ તત્વો છે ? સલ્ફર, નાઇટ્રોજન, કોપર કાર્બન, સલ્ફર, કોપર કાર્બન, નાઇટ્રોજન, કોપર કાર્બન, સલ્ફર, નાઈટ્રોજન સલ્ફર, નાઇટ્રોજન, કોપર કાર્બન, સલ્ફર, કોપર કાર્બન, નાઇટ્રોજન, કોપર કાર્બન, સલ્ફર, નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસીટોનનું IUPAC નામ શું છે ? પ્રોપેનાલ પ્રોપેનોલ પ્રોપેનોઈક એસિડ પ્રોપેનોન પ્રોપેનાલ પ્રોપેનોલ પ્રોપેનોઈક એસિડ પ્રોપેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે ? વિટામિન E વિટામિન A વિટામિન K વિટામિન D વિટામિન E વિટામિન A વિટામિન K વિટામિન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાઈન ફ્લુ કયા વાયરસથી ફેલાય છે ? T1N1 H1N1 B1N1 C1D1 T1N1 H1N1 B1N1 C1D1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય છે ? CI2 HO2 CO2 HNO2 CI2 HO2 CO2 HNO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP