જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઇલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ? 2014 2012 2009 2011 2014 2012 2009 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? 1991 1999 2005 2000 1991 1999 2005 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી અજય નારાયણ ઝા સુશ્રી સુષ્માનાથ ડૉ. વાય. વી. રેડ્ડી ડૉ. એમ. ગોવિંદરાવ શ્રી અજય નારાયણ ઝા સુશ્રી સુષ્માનાથ ડૉ. વાય. વી. રેડ્ડી ડૉ. એમ. ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ? વોર્ન અને જોસેફ મેસી લ્યુથર ગ્યુલીક ન્યુમેન અને સમર ડૉ. જયોર્જ આર. ટેરી વોર્ન અને જોસેફ મેસી લ્યુથર ગ્યુલીક ન્યુમેન અને સમર ડૉ. જયોર્જ આર. ટેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર કાયદો શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર કાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP