Talati Practice MCQ Part - 6 495માં 4ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 400 396 491 360 400 396 491 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાસનો પ્રકાર લખો : માબાપ કર્મધારય બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ કર્મધારય બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક કિ.મી.ની રેસમાં A અને Bને 250 મીટરથી હરાવે છે તો A અને B ની ઝડપનો ગુણોત્તર શોધો. 5:8 3:4 4:5 4:3 5:8 3:4 4:5 4:3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ખોટા પુરવાર થવુ ખોટું કામ કરવુ લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ખોટા પુરવાર થવુ ખોટું કામ કરવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઓપરેશન બ્લેક બૉર્ડ'ની ઝુંબેશ કોની સાથે સંકળાયેલ છે ? પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ? ધારાવસ્ત્ર વસંતવર્ષા આતિથ્ય સંજ્ઞા ધારાવસ્ત્ર વસંતવર્ષા આતિથ્ય સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP