જાહેર વહીવટ (Public Administration)
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

સચિવાલય
કલેકટર
મંત્રીશ્રી
મુખ્યપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ?

ક્રિસ્ટોફર હુડ
એન્ડુ મેસી
ક્રિસ્ટોફર પોલીટ
ડેવિડ ઓસબોર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ?

સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી.
પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી
સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી.
પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'જાહેર વહીવટ'(public Administration) સબંધમાં નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ?

સરકારી - વહીવટ તંત્ર
લોકપ્રશાસન
રાજ્ય વહીવટ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP