જાહેર વહીવટ (Public Administration) માહિતીની આપ-લે ___ એકમાર્ગી પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં દ્વિમાર્ગી પ્રક્રિયા છે સમકક્ષ પ્રક્રિયા છે એકમાર્ગી પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં દ્વિમાર્ગી પ્રક્રિયા છે સમકક્ષ પ્રક્રિયા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ સુશ્રી સુષ્માનાથ ડૉ. વાય. વી. રેડ્ડી શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ સુશ્રી સુષ્માનાથ ડૉ. વાય. વી. રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેની ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? રજા રીપોર્ટ દસ્તાવેજ અહેવાલ પત્ર રજા રીપોર્ટ દસ્તાવેજ અહેવાલ પત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ કયારે શરૂ કરાયો ? 2001-02 2007-08 2004-05 2008-09 2001-02 2007-08 2004-05 2008-09 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી નોકરીઓમાં ભરતી માટે લાયકાત (Qualification) પદ્વતિ કયાંથી શરૂ કરવામાં આવી ? 1931 1925 1923 1921 1931 1925 1923 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP