કાયદો (Law)
પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?

સી.આર.પી.સી. કલમ -25
સી.આર.પી.સી. કલમ -13
સી.આર.પી.સી. કલમ -1
સી.આર.પી.સી. કલમ -125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે ?

14
7
30
21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

આઈ.પી.સી. કલમ 154
ગુજરાત પોલીસ એક્ટ કલમ 154
ઇન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 154
સી.આર.પી.સી. કલમ 154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અ એ બ ના ઘરમાંથી ઘરેણાંની બેગ લઈને ભાગી છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે ?

છેતરપિંડી
લૂંટ
ધાડ
ચોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
"દસ્તાવેજ" ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
મુદ્રિત સામગ્રી
શિલાલેખ
ધાતુપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?

રૂ. 20
રૂ. 50
વિનામૂલ્યે
રૂ. 100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP