કાયદો (Law) 'હકીકત' એટલે શું ? ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સૌપ્રથમ કયા વર્ષે ભારતીય ફોજદારી ધારો 1860 નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો ? 1837 1847 1826 1839 1837 1847 1826 1839 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? આરોપીને ગુના અંગેની જાણ કરવી તકસીરવાર ઠરાવવો આરોપીને ધમકાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ગુના અંગેની જાણ કરવી તકસીરવાર ઠરાવવો આરોપીને ધમકાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', 'બ' ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? બિગાડ ખૂન મિલકતની ગુનાહિત ઉચાપત સાપરાધ મનુષ્ય વધ બિગાડ ખૂન મિલકતની ગુનાહિત ઉચાપત સાપરાધ મનુષ્ય વધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડિયન પીનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ? આપઘાતનું દુષ્પ્રેરણ આપઘાતની કોશિષ ગુનાહિત મનુષ્યવધની કોશિષ ખૂન કરવાની કોશીષ આપઘાતનું દુષ્પ્રેરણ આપઘાતની કોશિષ ગુનાહિત મનુષ્યવધની કોશિષ ખૂન કરવાની કોશીષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે ? 61 51 71 41 61 51 71 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP