GSSSB Bin Sachivalay Mock Test 1
કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ?

વુડો વિલ્સન
પ્રો .વિલોબિ
દ્વાવાઇટ વાલ્વો
લૂથર ગુલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.

6%
9%
8%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતનું રાષ્ટ્રીય પંચાંગ 3, 5 અને 7 મો માસ કયો છે ?

મહા, ચૈત્ર અને જેઠ
જેઠ, શ્રાવણ અને આસો
પોષ, ફાગણ અને વૈશાખ
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP