GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

પેરામ્બૂદૂર (Perambudur)
વાયનાડ (Wynad)
આપેલ પૈકી કોઈ નહીં
ક્યુનો (Kuno)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતમાં બાળ લિંગ દર (Child Sex Ratio) વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

આપેલ બંને
રાષ્ટ્રીય બાળ લિંગ દર એ 2001ની વસ્તી ગણતરીના 927 કરતાં 2011 ની વસ્તી ગણતરીમાં ઘટીને 914 થયો.
બાળ લિંગ દર એ 0 થી 6 વર્ષની વય જૂથમાં દર 1000 નર બાળકોએ માદા બાળકોની સંખ્યા છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સીનાઈ દ્વિપકલ્પ એ તાજેતરમાં સમાચારમાં હતો. તે ___ ની વચ્ચે સ્થિત છે.

કાસ્પીયન સમુદ્ર અને કાળો સમુદ્ર
ભૂમધ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર
રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર
ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.
આપેલ બંને
ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP