Talati Practice MCQ Part - 7 તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 3 કલાક 20 મિનિટ 3 3/2 કલાક 2/10 કલાક 3/10 કલાક 3 કલાક 20 મિનિટ 3 3/2 કલાક 2/10 કલાક 3/10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયુ રાજ્ય ત્રણ દેશો સાથે સરહદ ધરાવે છે ? સિક્કિમ ત્રિપુરા ઉત્તરાખંડ બિહાર સિક્કિમ ત્રિપુરા ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં વાંટા પદ્ધતિ કોણે દાખલ કરી હતી ? અકબર અહમદશાહ બાદશાહ થોમસ મુનરો સિદ્ધરાજ જયસિંહ અકબર અહમદશાહ બાદશાહ થોમસ મુનરો સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 430 મી² 34.56 મી² 1728 મી² 600 મી² 430 મી² 34.56 મી² 1728 મી² 600 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવાયેલ અંકો નીચે પૈકીની એક સંખ્યા દર્શાવે છે ? 906 94 1156 66 906 94 1156 66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? એક માત્ર બે અસંખ્ય દસ એક માત્ર બે અસંખ્ય દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP