Talati Practice MCQ Part - 8 તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 2/10 કલાક 3 3/10 કલાક 3 કલાક 20 મિનિટ 3 2/5 કલાક 2/10 કલાક 3 3/10 કલાક 3 કલાક 20 મિનિટ 3 2/5 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કઈ સમિતિઓ ચોલ શાસનકાળ દરમિયાન જોવા મળતી ? આત્રયમ વરિર્યમ તનિયુર કોટ્ટમ આત્રયમ વરિર્યમ તનિયુર કોટ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ કયાં વર્ષે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી ? 1886 1888 1887 1885 1886 1888 1887 1885 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક મેદાનનું માપ 25 મી × 16 મી છે. તેમાં 20 સેમી × 10 સેમીની ઈંટો વાપરવાની છે તો તે માટે કેટલી ઈંટોની જરૂર પડશે ? 25,000 20,000 32,000 26,000 25,000 20,000 32,000 26,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામુદાયિક વિકાસ કાર્યક્રમ (1952)ની નિષ્ફળતાની તપાસ અંગે કઈ સમિતિની રચના કરવામાં આવી ? અશોક મહેતા બળવંતરાય મહેતા હનુમંતરાવ સમિતિ લોર્ડ મેયો અશોક મહેતા બળવંતરાય મહેતા હનુમંતરાવ સમિતિ લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ? અમરેલી વડોદરા અમદાવાદ રાજકોટ અમરેલી વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP