કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે દેશમાં વિવિધ ભાગોમાં 5 દિવ્યાંગ ખેલ કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નફતાલી બેનેટ કયા દેશના વડાપ્રધાન બન્યા ? ઈઝરાયેલ ઈજિપ્ત જૉર્ડન લેબેનોન ઈઝરાયેલ ઈજિપ્ત જૉર્ડન લેબેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એસ્ટેરોઈડ દિવસ ક્યારે મનાવાય છે ? 28 જૂન 30 જૂન 27 જૂન 29 જૂન 28 જૂન 30 જૂન 27 જૂન 29 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ કૃષિ નિકાસ સુવિધા કેન્દ્ર કયા શરૂ કરવામાં આવ્યું ? ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ પુણે ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે 'EnVision' ઓર્બિટરની ઘોષણા કરી છે ? ISRO NASA ESA SpaceX ISRO NASA ESA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 22 જૂન 21 જૂન 20 જૂન 23 જૂન 22 જૂન 21 જૂન 20 જૂન 23 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP