Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 5 વર્ષ પહેલા મહેશની ઉમર સુરેશની ઉમર કરતાં 1/3 હતી જો અત્યારે મહેશની ઉંમર 17 વર્ષ હોય તો, સુરેશની અત્યારની ઉંમર શોધો. 45 વર્ષ 51 વર્ષ 41 વર્ષ 49 વર્ષ 45 વર્ષ 51 વર્ષ 41 વર્ષ 49 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી શોધો. બંને સાચી સચ્ચીદાનંદ બંને ખોટી સચ્ચિદાનંદ બંને સાચી સચ્ચીદાનંદ બંને ખોટી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District The phrase 'to gulp down' means ___. to jump over to eat fast to move quickly to swallow eagerly to jump over to eat fast to move quickly to swallow eagerly ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? પરબ ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ સાહિત્ય સૃષ્ટિ પરબ ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ સાહિત્ય સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District “ધારવાડ સમય” કોને કહે છે ? ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક વર્તુળ આકારના ખેતરને ખેડવાનો ખર્ચ રૂા. 1.50 પ્રતિ m² ના દરે રૂા. 2079 થાય છે તો આ વર્તુળઆકાર ખેતરનો વ્યાસ શોધો. 42 મી 21 મી 12 મી 24 મી 42 મી 21 મી 12 મી 24 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP