સમય અને અંતર (Time and Distance)
એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 5 કિ.મી./કલાક વધા૨વામાં આવે તો 150 કિ.મી. નું અંતર કાપતાં તેને પહેલાં કરતાં 60 મિનિટ ઓછી લાગે છે. તો કારની મૂળ ઝડપ શોધો.
સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. તો કેટલા સમયમાં એકબીજાને ૫સા૨ ક૨શે ?
સમય અને અંતર (Time and Distance)
120 કિ.મી./કલાકની ઝડપે દોડતી 270 મીટર લાંબી ટ્રેન સામેથી 80 કિ.મી./કલાકની ઝડપે આવતી ટ્રેનને 9 સેકન્ડમાં પસાર કરે છે, તો બીજી ટ્રેનની લંબાઈ કેટલી હોય ?