GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક ચોર 10 મીટર/સેકન્ડ ની ઝડપે દોડે છે. એક પોલીસ તેની પાછળ 10 સેકન્ડ બાદ 12.5 મીટર/સેકન્ડ ની ઝડપે દોડવાનું શરૂ કરે છે. તો તે ચોરને કેટલા અંતરે પકડી પાડશે ?

500 મીટર
આપેલ પૈકી કોઈ નહીં
750 મીટર
250 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપ્યો.

રાષ્ટ્રકુટ
પ્રતિહાર
ચાલુક્ય
પાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. મહીલા અને બાળવિકાસ મંત્રાલયે તેના તમામ મુખ્ય કાર્યક્રમો ત્રણ છત્રો હેઠળ વર્ગીકૃત કર્યા છે.
2. છત્ર કાર્યક્રમો, મિશન પોષણ 20, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ છે‌.
3. આંગણવાડી સેવાઓ મિશન વાત્સલ્ય હેઠળ આવે છે.
4. બેટી બચાવો અને બેટી પઢાવો અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મિશન શક્તિ હેઠળ આવે છે.

ફક્ત 1, 2 અને 4
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
“બાવન ધ્વજ”ના નામે ઓળખાતું જૈન મંદિર ___ ખાતે આવેલું છે.

પાલીતાણા (જિ. ભાવનગર)
ધોળકા (જિ. અમદાવાદ)
હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા)
સરોત્રા (જિ. બનાસકાંઠા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP