કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યું રાજ્ય 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે ? મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતની સરગમ કૌશલે મિસીઝ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યો, તેણી ક્યા શહેર સાથે સંબંધિત છે ? ઈન્દોર મુંબઈ અમદાવાદ બેંગલુરુ ઈન્દોર મુંબઈ અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ (National Energy Conservation Day) ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 11 ડિસેમ્બર 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 11 ડિસેમ્બર 14 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સીસ 2021’ રિપોર્ટ જારી કર્યો ? UNDP WHO UNESCO WMO UNDP WHO UNESCO WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. નઈ ચેતના અભિયાન નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. એક પણ નહીં મહિલાઓ સામે થતી હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસે કેન્દ્ર સરકારે નઈ ચેતાન અભિયાન શરૂ કર્યું. આપેલ બંને નઈ ચેતના અભિયાન નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. એક પણ નહીં મહિલાઓ સામે થતી હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસે કેન્દ્ર સરકારે નઈ ચેતાન અભિયાન શરૂ કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહાપરિનિર્વાણ દિવસ ક્યારે મનાવાય છે ? 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP