કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 5મી હેલિ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ? કોણાર્ક તિરુપતિ વારાણસી ખજુરાહો કોણાર્ક તિરુપતિ વારાણસી ખજુરાહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક ક્યા યોજાઈ હતી ? બેંગલુરુ ગાંધીનગર નવી દિલ્હી લખનઉ બેંગલુરુ ગાંધીનગર નવી દિલ્હી લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ? 2 જુલાઈ 7 જુલાઈ 4 જુલાઈ 3 જુલાઈ 2 જુલાઈ 7 જુલાઈ 4 જુલાઈ 3 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICCએ જૂન મહિનાના ‘પ્લેયર ઓફ ધ મંથ’ તરીકે કોની પસંદગી કરી ? વાનિંદુ હસારંગા એશલે ગાર્ડનર એક પણ નહીં આપેલ બંને વાનિંદુ હસારંગા એશલે ગાર્ડનર એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 29 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કલા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસાર માટે ‘વિતસ્તા’ કાર્યક્રમની મેજબાની કરી ? રાજસ્થાન જમ્મુ-કાશ્મીર કેરળ મધ્ય પ્રદેશ રાજસ્થાન જમ્મુ-કાશ્મીર કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP