કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચાંગ'ઈ-5 પ્રોબ' એ શું છે ? જાપાન નું સમાનવ ચંદ્ર મિશન જાપાનનું માનવરહિત ચંદ્ર મિશન ચીન નું સમાનવ ચંદ્ર મિશન ચીન નું માનવરહિત ચંદ્ર મિશન જાપાન નું સમાનવ ચંદ્ર મિશન જાપાનનું માનવરહિત ચંદ્ર મિશન ચીન નું સમાનવ ચંદ્ર મિશન ચીન નું માનવરહિત ચંદ્ર મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ટરનેશનલ ડે ઓફ રૂરલ વિમેન (ગ્રામીણ મહિલાઓ અંગેનો આંતરરાષ્ટ્રીય દિવસ) ક્યારે મનાવવામાં આવે છે ? 15 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 13 ઓક્ટોબર 14 ઓક્ટોબર 16 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) CLMV દેશોમાં નીચેના પૈકી કયા દેશનો સમાવેશ થતો નથી ? વિયેતનામ લાઓસ મલેશિયા કંબોડિયા વિયેતનામ લાઓસ મલેશિયા કંબોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીના સ્ટાફના વડા તરીકે ગુજરાતી મૂળના કયા વ્યક્તિની નિમણૂંક કરવામાં આવી છે ? શ્રી વ્યોમેશ પટેલ શ્રી પ્રમોદ પટેલ શ્રી કાશ પટેલ શ્રી અક્ષય પટેલ શ્રી વ્યોમેશ પટેલ શ્રી પ્રમોદ પટેલ શ્રી કાશ પટેલ શ્રી અક્ષય પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માધવ ભંડારી દ્વારા લખાયેલ પુસ્તક 'અયોધ્યા' તાજેતરમાં કોણે બહાર પાડ્યું છે ? યોગી આદિત્યનાથ દેવેન્દ્ર ફડણવીસ આમાંથી કોઈ નહિ રાજનાથસિંહ યોગી આદિત્યનાથ દેવેન્દ્ર ફડણવીસ આમાંથી કોઈ નહિ રાજનાથસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઉત્તરપ્રદેશના સુર સરોવર અથવા તો કીથમ સરોવરનો ભારતની 40મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર ઉત્તરપ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે ? અલાહાબાદ આગ્રા અલીગઢ આઝમગઢ અલાહાબાદ આગ્રા અલીગઢ આઝમગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP