કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય નૌસેનાની 5મી સ્કોર્પીન શ્રેણીની સબમરીન ‘વાગીર’નું સમુદ્રી પરીક્ષણ શરૂ કરાયું, તેનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 25 પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વીપક્ષીય વાયુસેના અભ્યાસ 'ઈસ્ટર્ન બ્રિજ-VI'નું આયોજન કર્યુ હતું ? ઓમાન સાઉદી અરેબિયા ઈજિપ્ત ઈઝરાયેલ ઓમાન સાઉદી અરેબિયા ઈજિપ્ત ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં આગામી 3 વર્ષોમાં કેટલી નવી વંદે ભારત ટ્રેનોના નિર્માણનો પ્રસ્તાવ છે ? 400 100 300 500 400 100 300 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ટોમટોમ ટ્રાફીક ઈન્ડેક્સ અનુસાર, ક્યા ભારતીય શહેરમાં સૌથી વધુ ટ્રાફીક જામ છે ? બેંગલુરુ સુરત દિલ્હી મુંબઈ બેંગલુરુ સુરત દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીને 2020-21 માટેનો 18મો સ્વર્ગીય માધવરાવ લિમયે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? રાજનાથસિંહ નીતિન ગડકરી ડૉ.મનસુખ માંડવિયા નિર્મલા સીતારામન રાજનાથસિંહ નીતિન ગડકરી ડૉ.મનસુખ માંડવિયા નિર્મલા સીતારામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP