Talati Practice MCQ Part - 4 પિતાની વર્તમાન ઉંમર પુત્રની વર્તમાન ઉંમરની સાત ગણી છે. આજે 5 વર્ષ પછી તેમની ઉંમર તેમના પુત્રની ઉંમરથી ચાર ગણી થઈ જશે. પિતાની વર્તમાન ઉંમર શોધો. 45 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 30 વર્ષ 45 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ફાગવેલનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? અમદાવાદ વલસાડ સુરત ખેડા અમદાવાદ વલસાડ સુરત ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ખમ્મા વિરાને!’ કોની કૃતિ છે ? કલાપી બોટાદકર ન્હાનાલાલ ખબરદાર કલાપી બોટાદકર ન્હાનાલાલ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે ? રેકોર્ડ આપેલ તમામ રો ફિલ્ડ રેકોર્ડ આપેલ તમામ રો ફિલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ? 9 ઓગસ્ટ, 1956 8 ઓગસ્ટ, 1956 13 ઓગસ્ટ, 1956 9 સપ્ટેમ્બર, 1956 9 ઓગસ્ટ, 1956 8 ઓગસ્ટ, 1956 13 ઓગસ્ટ, 1956 9 સપ્ટેમ્બર, 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રૂઢિપ્રયોગનો અર્થ આપો :– આંખ આડા કાન કરવા વાત પર ધ્યાન ન દેવું કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું ગપ્પા મારવા વાત પર ધ્યાન ન દેવું કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું ગપ્પા મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP