Talati Practice MCQ Part - 4
ગુજરાતનું પાળીયાઓનું નગર કયું છે ?

હળવદ
ભૂચરમોરી
અડાસ
ધ્રાંગધ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોઈ વસ્તુને 20% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 25% નફા સાથે વેચવામાં આવે તો 35 રૂ. વધુ મળે છે તો વસ્તુનું મુલ્ય શોધો.

800
750
650
700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા રાજ્યમાં ‘સલ્ફર’નું ઉત્પાદન વધારે થાય છે ?

મહારાષ્ટ્ર
તમિલનાડુ
પંજાબ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP