કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો ?

અજય દેવગણ
પ્રભાસ
સૂર્યા અને અજય દેવગણ બંને
સૂર્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે ?

દ્રૌપદી મુર્મુ
શરદ પવાર
યશવંત સિંહા
વૈન્કૈયા નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ક્યું રાજય વેહિકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઈસ (VLTD)ને ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) સાથે જોડનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું ?

હિમાચલ પ્રદેશ
રાજસ્થાન
ઉત્તરાખંડ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP