કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) અત્યાર સુધીમાં સૌથી વધુ 5 વાર વિજય હઝારે ટ્રોફી કઈ ટીમે જીતી છે ? તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ વાનર દિવસ ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર 14 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાર્જેતરમાં નિધન પામેલા Y.K. અલઘ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ? વૈજ્ઞાનિક અભિનેતા અર્થશાસ્ત્રી સાહિત્યકાર વૈજ્ઞાનિક અભિનેતા અર્થશાસ્ત્રી સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 2022ની 15મી વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતના 18મા મુખ્યમંત્રી કોણ બન્યા ? કનુભાઈ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ ઋષિકેશ પટેલ હર્ષ સંઘવી કનુભાઈ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ ઋષિકેશ પટેલ હર્ષ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સિમેન્ટ કંપનીએ 10મા વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન (GSS)માં સુરક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ? અલ્ટ્રાટેક અંબુજા ACC લિ. L & T અલ્ટ્રાટેક અંબુજા ACC લિ. L & T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાતના નાણાં મંત્રી તરીકે કોણે શપથ લીધા ? બળવંતસિંહ રાજપુત ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયા કનુભાઈ દેસાઈ બળવંતસિંહ રાજપુત ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયા કનુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP