કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના મેડલ ટેલીમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે ? મહારાષ્ટ્ર કેરળ પંજાબ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ પંજાબ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. આપેલ તમામ કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ક્યા દેશમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા ? બ્રિટન પોલેન્ડ અમેરિકા ફ્રાન્સ બ્રિટન પોલેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ ઈંધણ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023 દરમિયાન E20 ઈંધણ લૉન્ચ કર્યું. એક પણ નહીં આ ઈંધણ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023 દરમિયાન E20 ઈંધણ લૉન્ચ કર્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા માટે PM PRANAM યોજના શરૂ કરી છે. આપેલ બંને એક પણ નહીં PM PRANAM યોજનાનું પૂરું નામ PM Programme for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth છે. તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા માટે PM PRANAM યોજના શરૂ કરી છે. આપેલ બંને એક પણ નહીં PM PRANAM યોજનાનું પૂરું નામ PM Programme for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્યમાં બાળ લગ્ન પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 1,800થી વધુ લોકોની ધરપકડ કરી છે ? આસામ કર્ણાટક નાગાલેન્ડ બિહાર આસામ કર્ણાટક નાગાલેન્ડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP