કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કલામ-5 નામના સોલિડ પ્રોપલ્શન એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપની કઈ બની ?

મનસ્તુ સ્પેસ ટેક્નોલોજીસ પ્રા.લિ.
બિલ્લાટ્રિકસ એરોસ્પેસ પ્રા.લિ.
સ્કાયરૂટ એરોસ્પેસ
ધ્રુવ સ્પેસ પ્રા.લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશના સાદાત રહમાનને તેના સામાજિક સંગઠનની સ્થાપના અને મોબાઇલ એપ્લિકેશન 'સાયબર ટીન્સ' બનાવવા બદલ આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર 2020 એનાયત થયો ?

પાકિસ્તાન
મ્યાનમાર
બાંગ્લાદેશ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાત સરકારે ક્યાં વિસ્તારમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન (G-SER)ની સ્થાપના કરવા અંગે સેરેસ્ટ્રા વેન્ચર્સ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

ધોલેરા SIR
ધોરડો
કંડલા SEZ
GIFT સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ?

સાબરમતી આશ્રમ
મહાત્મા મંદિર
સરદાર આશ્રમ
સ્ટેચ્યુ ઓફ યુનિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં COVID-19 મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર અને RBI દ્વારા કુલ કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ?

49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ
39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ
19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ
29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP