Gujarat Police Constable Practice MCQ Part - 3 જો કોઇ વસ્તુની મૂળકિંમતના 5 ગણાએ તેની વેચાણ કિંમતના 4 ગણા બરાબર હોય તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ? 16 25 20 18 16 25 20 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નિમ્નલિખિતમાંથી કયો ચૂંટણીને લગતો અધિકાર નથી ? ચૂંટણી લડવાનો અધિકાર અલગ મતદાર યાદીનો અધિકાર મતદાનનો અધિકાર પુખ્તવય મતાધિકાર ચૂંટણી લડવાનો અધિકાર અલગ મતદાર યાદીનો અધિકાર મતદાનનો અધિકાર પુખ્તવય મતાધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડ્રીબલ શબ્દ કઇ રમત સાથે સંકળાયેલો છે ? પોલો, હોકી, ફુટબોલ બાસ્કેટબોલ, ફુટબોલ, હોકી ફુટબોલ, બેઝબોલ, હોકી ફુટબોલ, ક્રિકેટ, હોકી પોલો, હોકી, ફુટબોલ બાસ્કેટબોલ, ફુટબોલ, હોકી ફુટબોલ, બેઝબોલ, હોકી ફુટબોલ, ક્રિકેટ, હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ખેડાયેલા ખેતરના અવશેષો કયા મથક પરથી મળી આવ્યા છે ? કાલીબંગા લોથલ રાખીગઢી મોહેં–જો–દડો કાલીબંગા લોથલ રાખીગઢી મોહેં–જો–દડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતના બંધારણમાં 'ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદ’ એ શબ્દો કયારે ઉમેરાયા ? 1976 1974 1988 1972 1976 1974 1988 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860માં આત્મહત્યાના દુષ્પ્રેરણ માટે વધારામાં વધારે કેટલી સજાની જોગવાઈ છે ? આજીવન કેદ દેહાંત દંડ 10 વર્ષ આપેલ તમામ આજીવન કેદ દેહાંત દંડ 10 વર્ષ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP