PSI Prelim Exam Paper (06-03-2022)
એક હોટલમાં 5 મિત્રો અમિત, ભારતી, ચરણ, દિપક અને ઈશાન બેઠા છે. તે 5 વિભિન્ન રંગોની ટોપી પહેરીને બેઠા છે – પીળી, વાદળી, લીલી, સફેદ અને લાલ. એ સિવાય તેઓ 5 વિભિન્ન નાસ્તા - બર્ગર, સેન્ડવિચ, આઈસક્રીમ, પેસ્ટ્રી અને પિઝ્ઝા ખાઈ રહ્યા છે.
(1) લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે.
(2) અમિત આઈસક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવિચ ખાય છે.
(3) ભારતી એ પીળી ટોપી પહેરી છે અને અમિતે વાદળી ટોપી પહેરી છે.
(4) ઈશાન પિઝ્ઝા ખાય છે અને તેને લીલી ટોપી પહેરી નથી
લીલી કોપી કોણે પહેરી છે ?

દિપક
ચરણ
ભારતી
અમિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
___ ખાતે ભારત સરકારે પ્રથમ જીઓલોજીકલ પાર્ક માટેની મંજૂરી આપી છે.

જબલપુર, મધ્યપ્રદેશ
આમાંથી કોઈ નહીં
કોરાપૂત, ઓરિસ્સા
દવનગિરી, કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
મનોવિજ્ઞાની ઈવાન પૉવલોવ કયા પ્રાણી સાથે પ્રયોગ માટે પ્રખ્યાત હતાં ?

ઉંદર
કૂતરા
ગિની ડુક્કર
સસલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP