ભાગીદારી (Partnership)
ભાગીદારી પેઢીમાં A અને B નું મૂડી રોકાણ 3 : 5 ના પ્રમાણમાં છે. અને નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. 3 માસ બાદ C ધંધામાં જોડાય છે. અને B જેટલું રોકાણ કરે છે. તો એક વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે ?
C નું રોકાણ B જેટલું એટલે કે 5 હશે. અને તેના રોકાણનો સમય 12 – 3 = 9 મહિના હશે.
A અને B ના રોકાણનો સમય 12 મહિના રહેશે.
A = 3×12 = 36 = 12
B = 5×12 = 60/3 = 20
C = 5×9 = 45/3 = 15