GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક ઘડિયાળ પ્રતિ કલાકે 5 મિનિટ ધીમું પડે છે. જો તે સવારે 8.00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો તે જ દિવસે રાત્રે 8.00 કલાકે તે કયો સમય બતાવતું હશે ?

રાત્રે 6.50
રાત્રે 7.00
રાત્રે 6.55
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કોણે આ વિધાન કહ્યું : “આજે આપણે આપણી ચોતરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે. એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા ખંડેરોમાં દફનાયેલી છે."

જવાહરલાલ નેહરૂ
સરદાર વલ્લભભાઈ પટેલ
રાજા રામ મોહન રાય
કેશવ ચંદ્ર સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરીમાં શેની જરૂરીયાત હોતી નથી ?

નાગરિકોની માથાદિઠ આવક
ચોખ્ખું વિદેશી રોકાણ
સરકાર દ્વારા માલ સામાનની ખરીદી
ખાનગી રોકાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
મુંઝાલ ઉદગન, સજ્જન અને શાંતુ મહેતા એ ___ ના દરબારમાં મંત્રીઓ હતા.

કુમારપાળ
મૂળરાજ - બીજો
મીનળદેવી
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP