કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં 5મી સ્કોર્પિયન કલાસ સબમરીન INS વાગીર નૌસેનાને સોપવામાં આવી, તેનો વિકાસ ક્યા પ્રોજેકટ અંતર્ગત કરાયો છે ?

પ્રોજેક્ટ - 27A
પ્રોજેક્ટ - 75
પ્રોજેક્ટ - 15B
પ્રોજેક્ટ - 27B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
FIFA વર્લ્ડ કપ 2022ના એવોર્ડ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ગોલ્ડન ગ્લોવઃ એમિલિયાનો માર્ટિનેજ
ગોલ્ડન બોલ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
FIFA ફેરપ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ
ગોલ્ડન બૂટ : ક્રિલિયન એમ્બાપ્પે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

જેઠાભાઈ ભરવાડ
જીજ્ઞેશ મેવાણી
ડૉ.નીમાબેન આચાર્ય
શંકર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP