સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સમારકામખર્ચ 50% સપાટીએ 1,20,000 હોય અને 75% સપાટીએ 1,50,000 હોય તો આ ખર્ચ ___ ખર્ચ ગણાય.

ચલિતખર્ચ
અસામાન્ય ખર્ચ
અર્ધચલિતખર્ચ
સ્થિરખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ડિવિડન્ડ નીતિમાં કંપની મૂડીખર્ચ અને કાર્યકારી મૂડી માટે ચૂકવણી કર્યા પછી જે રકમ વધે તેનો ઉપયોગ ડિવિડન્ડ ચુકવણી માટે કરે છે.

શેષ ફાજલ ડિવિડન્ડ નીતિ
નિયમિત ડિવિડન્ડ નીતિ
અનિયમિત ડિવિડન્ડ નીતિ
સ્થિર ડિવિડન્ડ નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ રકમમાં વ્યાજનો સમાવેશ થાય છે.

એક પણ નહી‌.
ખરીદી વખતે ચૂકવેલી રકમમાં
ભાડે ખરીદ કિંમતમાં
રોકડ કિંમતમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડી અનામતની રકમ કયા સૂત્રથી શોધી શકાય ?

કુલ મિલકતો - કુલ દેવાં
ધંધાની ખરીદકિંમત - ચોખ્ખી મિલકતો
કુલ મિલકતો - ધંધાની ખરીદકિંમત
ચોખ્ખી મિલકતો - ધંધાની ખરીદકિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શબ્દોનાં માધ્યમથી સંદેશો મોકલવાનો રસ્તો ___ માહિતીસંચાર તરીકે ઓળખાય છે.

શાબ્દિક
લેખિત
મૌખિક અને શાબ્દિક બંને
મૌખિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP