Gujarat Police Constable Practice MCQ Part - 3
ગ્રામ પંચાયત સંદર્ભે કઇ બાબત સાચી નથી ?

ગ્રામ પંચાયત એ પંચાયતીરાજના પાયાનો એકમ છે.
ગ્રામ પંચાયતના વડાની પસંદગી પ્રત્યક્ષ રીતે થાય છે.
પ્રથમ બેઠકમાં સરપંચ પસંદ કરવામાં આવે છે.
ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક્ની તારીખ TDO નક્કી કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
વિજ્ઞાનના કયા નિયમ મુજબ પાણી ભરેલા કાચના ગ્લાસમાં મુકેલી પેન્સિલ ત્રાંસી દેખાય છે ?

વક્રીભવન
પ્રકિર્ણન
આપેલ તમામ
પરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP