કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
એશિયાની ટોચની 50 યુનિવર્સિટીઓનું રેન્કિંગ તાજેતરમાં કયુકયુરેલ્લી સાયમન્ડ્સ સંસ્થા દ્વારા જારી કરવામાં આવ્યું હતું, આ સંસ્થા કયા દેશની કંપની છે ?

રશિયા
સિંગાપુર
ચીન
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મેડીકેન્સ શું છે ?

અમેરિકામાં ત્રાટકેલું સૌથી વિનાશક તોફાન
જાપાનના લોકોનું એક સાંસ્કૃતિક નૃત્ય
ભૂમધ્ય વાવાઝોડામાં જોવા મળતા ઉષ્ણકટિબંધીય વાવાઝોડા
દક્ષિણ આફ્રિકામાં જોવા મળતી એક જનજાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગાંધીનગર શહેરની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ?

શ્રી એન.કે. પટેલ
શ્રી એચ.કે. મેવાડા
શ્રી એચ. એલ. શાહ
શ્રી બી.એમ.પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'બધી હિન્દુ પ્રણાલીઓ પશ્ચિમી સભ્યતાથી શ્રેષ્ઠ છે.' તેવું વિધાન નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવેલું છે ?

વીર સાવરકર
બાળ ગંગાધર તિલક
એની બેસન્ટ
મધર ટેરેસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP