કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં તાતા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન શેવેલિયર ડે લા લીજન ડી'હોનુરથી સન્માનિત કરાયા ?

સ્પેન
ઑસ્ટ્રેલિયા
ફ્રાન્સ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
13મી હૉકી ઈન્ડિયા સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2023માં કઈ ટીમ ચેમ્પિયન બની ?

ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
ઓડિશા
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)નું વડુમથક ક્યા આવેલું છે ?

પેરિસ (ફ્રાન્સ)
વિયેના (ઓસ્ટ્રિયા)
રોમ (ઈટાલી)
લંડન (UK)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP