GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક કોન્ટ્રાક્ટરને 50 દિવસમાં એક દિવાલ બનાવવાની છે. તે માટે તે 50 માણસો રોકે છે. જોકે, 25 દિવસ બાદ માત્ર 40% કામ પૂર્ણ થાય છે. તો આ કામ 10 દિવસ વહેલું પૂર્ણ કરવા કેટલા વધારે માણસો જોઇશે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક સંખ્યાને એક વિભાજક દ્વારા ભાગવાથી 23 શેષ વધે છે. જ્યારે આ સંખ્યાની બમણી સંખ્યાને તે જ વિભાજક દ્વારા ભાગવામાં આવે તો 9 શેષ વધે છે. તો તે વિભાજકનું મૂલ્ય કેટલું હશે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
આદિવાસી આંદોલન બાબતે જોડકાં જોડો. i. ખાસી વિદ્રોહ ii. ખૌડ આંદોલન iii. મુંડા વિદ્રોહ iv. સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ a. ઝારખંડ b. દક્ષિણ બિહાર (છોટા નાગપુર) c. ઓરિસ્સા d. બંગાળ