સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ 100નો એક એવા 40,000 છે. શેર માટે રાજ, રાજન અને રમેશે સંપૂર્ણ રકમની બાંયધરી આપી છે. ત્રણેય બાંયધરી દલાલોની જવાબદારીનું પ્રમાણ 5:3:2 હોય તો C ના ભાગે કરાર મુજબ કેટલા શેરની જવાબદારી ગણાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે ___ પ્રકારના રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી બેંક દ્વારા તેમના ગ્રાહકોને તેમના ખાતામાં જે રકમ હોય તેથી વધુ રકમ ઉપાડવાની અમુક વાર છૂટ આપવામાં આવે છે. અને તેની ઉપર બેંક વ્યાજ વસૂલે છે તેને ___ કહેવાય.