Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 500 મીટર બરાબર કેટલા ક્લોમીટર ? 1.0 0.5 0.1 0.05 1.0 0.5 0.1 0.05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District સમાનાર્થી શબ્દ આપો - AID Co-operation Supervision Assistance Disease Co-operation Supervision Assistance Disease ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો ? 17 ફેબ્રુઆરી 1961 31 માર્ચ 1962 1 જાન્યુઆરી 1960 1 એપ્રિલ 1963 17 ફેબ્રુઆરી 1961 31 માર્ચ 1962 1 જાન્યુઆરી 1960 1 એપ્રિલ 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એક પેપરની ઝેરોક્ષની કિંમત રૂ.1 છે. આમ છતાં પહેલી 500 નકલ પછી રૂ।.2 ડિસ્કાઉન્ટ આપે તો 2500 નક્લની કિંમત કેટલી થાય ? 2490 2460 2500 2250 2490 2460 2500 2250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કયા સાહિત્યકાર ની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દીવેટિયા રણજિતરામ મહેતા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દીવેટિયા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ? વર્તમાન કૃદંત ભૂત કૃદંત હેત્વર્થ કૃદંત સંબધક કૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત હેત્વર્થ કૃદંત સંબધક કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP