સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 50,000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 25% નફો ચઢાવીને વેચેલો હોય તો માલની પડતર કિંમત કેટલી થશે ?

40000
62500
50000
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી બબલીની તા. 1 લી એપ્રિલ, 2011 ના રોજથી ₹ 15,000-500-17,000-5000-25,000 ના પગાર ધોરણમાં નિમણૂક થઈ હતી. પાછલા વર્ષ 2017-18 માટે શ્રી બબલીનો ગ્રોસ પગાર કેટલો હશે ?

₹ 2,04,000
₹ 2,76,000
₹ 2,16,000
₹ 2,28,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરના મૂલ્યાંકન માટે જ્યારે પાઘડી આપેલી ન હોય તો પાઘડી શોધવા માટે કયો નફો આવશ્યક બનશે ?

ડિવિડન્ડ બાદ નફો
વહેંચણી પાત્ર નફો
અધિક નફો
અપેક્ષિત નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધા કે વ્યવસાયની આવકના સંદર્ભમાં નીચે જણાવેલ ખર્ચાઓ પૈકી કયો ખર્ચ મજરે મળવાપાત્ર નથી.

આપેલ પૈકી એક પણ નહીં
સેવાકર
વેચાણવેરો
આવકવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP