સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરેરાશ સ્ટોક ₹ 5,00,000; શરૂ સ્ટોક ₹ 2,00,000 છે. તો આખર સ્ટોક કેટલો ? 6,00,000 7,00,000 8,00,000 10,00,000 6,00,000 7,00,000 8,00,000 10,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવા માટે નીચેનામાંથી કઈ કિંમત ધ્યાનમાં લેવાય છે ? મૂળ કિંમત ભંગાર કિંમત ચોપડે કિંમત ઘસારા બાદ ચોપડે કિંમત મૂળ કિંમત ભંગાર કિંમત ચોપડે કિંમત ઘસારા બાદ ચોપડે કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રોત્સાહનનું લક્ષણ ___ છે. પુરસ્કાર આંતરિક ઈચ્છાશક્તિ જરૂરિયાત આધારિત આપેલ તમામ પુરસ્કાર આંતરિક ઈચ્છાશક્તિ જરૂરિયાત આધારિત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરે પોતાનો અહેવાલ કોની સમક્ષ રજૂ કરીને પોતાની ફરજ પૂરી થયેલી ગણાશે ? કંપની સેક્રેટરી સંચાલકો કેન્દ્ર સરકાર શેર હોલ્ડરો કંપની સેક્રેટરી સંચાલકો કેન્દ્ર સરકાર શેર હોલ્ડરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેડોક્સ યોજના અંતર્ગત કમાયેલા અંકોનાં ___ માં ભાગનાં ___ લેખે બોનસ ગણવામાં આવે છે. 60, 75 75, 60 75, 75 60, 60 60, 75 75, 60 75, 75 60, 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણનોંધના દરેક વ્યવહારની કોઈપણ ખાતામાં ખતવણી થતી નથી. આપેલ પૈકી એક પણ નહીં દરેક ખાતાની ઉધાર બાજુમાં ખતવણી કરવામાં આવે છે. દરેક ખાતાની જમા બાજુમાં ખતવણી કરવામાં આવે છે. કોઈપણ ખાતામાં ખતવણી થતી નથી. આપેલ પૈકી એક પણ નહીં દરેક ખાતાની ઉધાર બાજુમાં ખતવણી કરવામાં આવે છે. દરેક ખાતાની જમા બાજુમાં ખતવણી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP