કાયદો (Law) ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ? આઈ.પી.સી. કલમ 154 ગુજરાત પોલીસ એક્ટ કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 ઇન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 154 આઈ.પી.સી. કલમ 154 ગુજરાત પોલીસ એક્ટ કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 ઇન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ? કલમ 228 થી 235 કલમ 131 થી 140 કલમ 126 થી 130 કલમ 148 થી 152 કલમ 228 થી 235 કલમ 131 થી 140 કલમ 126 થી 130 કલમ 148 થી 152 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? ત્રીસ દિવસ એકવીસ દિવસ પંદર દિવસ સાત દિવસ ત્રીસ દિવસ એકવીસ દિવસ પંદર દિવસ સાત દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પ્રોસિજર કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પોલીસ કોડ ઇન્ડિયન પીનલ કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પોલીસ કોડ ઇન્ડિયન પીનલ કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. નું આખું નામ શું છે ? ક્રિમિનલ રિસ્પેક્ટ એકટ પ્રોટેક્શન કોડ ક્રિમિનલ રાઈટસ પ્રોટેક્શન કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ ક્રિમિનલ રિસ્પેક્ટ એકટ પ્રોટેક્શન કોડ ક્રિમિનલ રાઈટસ પ્રોટેક્શન કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', 'બ' ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? મિલકતની ગુનાહિત ઉચાપત સાપરાધ મનુષ્ય વધ ખૂન બિગાડ મિલકતની ગુનાહિત ઉચાપત સાપરાધ મનુષ્ય વધ ખૂન બિગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP