કાયદો (Law) ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમથી આપેલ છે ? 141 120 100 145 141 120 100 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ? પુનઃ તપાસ સમયે સર તપાસ અને પુનઃ તપાસમાં સર તપાસ સમયે ઉલટ તપાસ સમયે પુનઃ તપાસ સમયે સર તપાસ અને પુનઃ તપાસમાં સર તપાસ સમયે ઉલટ તપાસ સમયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? ડી.વાય.એસ.પી. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જિલ્લા પોલીસ અધિક્ષક ડી.વાય.એસ.પી. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જિલ્લા પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC-498 A મુજબ ત્રાસ એટલે ફક્ત માનસિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) જે હકીકત 'સાબિત થયેલી' ના હોય અને 'નાસાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ? આપેલ પૈકી કોઈ પણ નહીં અડધી સાબિત સાબિત ન થયેલી સાબિત થયેલી આપેલ પૈકી કોઈ પણ નહીં અડધી સાબિત સાબિત ન થયેલી સાબિત થયેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? ત્રીસ દિવસ એકવીસ દિવસ પંદર દિવસ સાત દિવસ ત્રીસ દિવસ એકવીસ દિવસ પંદર દિવસ સાત દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP