કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ?

317
319
325
320

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

બે
ત્રણ
પાંચ
સાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેના પૈકી કયું સ્વરૂપ ધારણ કરવું એ ઈન્ડિયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

રબારીનો વેશ ધારણ કરવો
જાહેર નોકરનું સ્વરૂપ
ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો
સૈનિકનું સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?

સી.આર.પી.સી. કલમ -125
સી.આર.પી.સી. કલમ -13
સી.આર.પી.સી. કલમ -25
સી.આર.પી.સી. કલમ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ', 'બ' ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?

સાપરાધ મનુષ્ય વધ
મિલકતની ગુનાહિત ઉચાપત
બિગાડ
ખૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP