કાયદો (Law)
ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ?

અપરાધથી બચવાનો ઉપાય
નિર્દોષ જાહેર થવાનો ઉપાય
કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય
ધરપકડનું કારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ?

320
325
317
319

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ?

એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે
એકેય નહી
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી
એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

ઈરાદાપૂર્વકની સાદી ઈજા
સાદી ઈજા
ગંભીર ઈજા
ખુનનો પ્રયત્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP