ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અંત અશુદ્ધ વચેટ શુદ્ધ અંત અશુદ્ધ વચેટ શુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અસત્યનું આચરણ કરવું વધારી વધારીને બોલવું આનાકાની કરવી વિજય મેળવવો અસત્યનું આચરણ કરવું વધારી વધારીને બોલવું આનાકાની કરવી વિજય મેળવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સબરસનો સમાનાર્થી શબ્દ આપો. બધા રસ મધુરસ લવણ સ્વાદિષ્ટ બધા રસ મધુરસ લવણ સ્વાદિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કશાકની શંકાએ તેનું જીવન કોરી ખાદ્યું - અધોરેખિત શબ્દ કયું સર્વનામ કહેવાય ? સાપેક્ષ સર્વનામ પુરુષવાચક અનિશ્ચયવાચક દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ પુરુષવાચક અનિશ્ચયવાચક દર્શક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી શોધો. વીજળી પરિચિત હોશીયાર પરિચારિકા વીજળી પરિચિત હોશીયાર પરિચારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે ? ક્ષમા ખ્વાબ સ્નેહ વીરતા ક્ષમા ખ્વાબ સ્નેહ વીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP