વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયા શહેરે ન્યુક્લિયર સિક્યુરિટી સમિટની યજમાની બે વખત કરી છે ? સીયોલ જીનીવા વોશિંગ્ટન ડી.સી. ધ હેગ સીયોલ જીનીવા વોશિંગ્ટન ડી.સી. ધ હેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં સૌથી વધુ રિફાઈનરી કઈ કંપનીની છે ? હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એન્ટિ ડાયાબેટિક હર્બલ કમ્પોઝિશન કે જે ટાઈપ-2 ડાયાબિટિશને નિયંત્રિત કરવામાં ઉપયોગી ભૂમિકા નિભાવે છે તેનું ઔધોગિક નામ ___ છે. BGR34 MV-RD3 TDSO5 AXN17 BGR34 MV-RD3 TDSO5 AXN17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત તથા ___ વચ્ચે સંયુક્ત સૈન્યાભ્યાસ ‘શક્તિ'નું આયોજન થઈ રહ્યું છે. જર્મની રશિયા સાઉદી અરબ ફ્રાંસ જર્મની રશિયા સાઉદી અરબ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરાએ 2008 માં એક સાથે 10 ઉપગ્રહોની સફળ રીતે પ્રસ્થાપિત કર્યા. એ સફળતા પ્રક્ષેપણ યાન દ્વારા મળતી હતી ? PSLV C 7 PSLV C 9 PSLV C 6 PSLV C 8 PSLV C 7 PSLV C 9 PSLV C 6 PSLV C 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા ક્ષેત્રના સંદર્ભમાં "ખંડેરી" શું છે ? સ્વદેશી સબમરીન વિદેશી સબમરીન ફ્રિગેટ કિલ્લો રોકેટ સ્વદેશી સબમરીન વિદેશી સબમરીન ફ્રિગેટ કિલ્લો રોકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP