Talati Practice MCQ Part - 8
52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ?

1/12
1/26
1/221
2/315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલ હતો ?

અનુચ્છેદ-356
અનુચ્છેદ-360
અનુચ્છેદ-370
અનુચ્છેદ-302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ?

ચેર
તાડ
ખેર
સાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
"પ્રધાનમંત્રી જન ધન યોજના''નું સૂત્ર શું છે ?

હમારા ખાતા ભાગ્ય વિધાતા
હમારા ખાતા હમારા સ્વાભિમાન
સબ કા ખાતા સબ કા વિકાસ
મેરા ખાતા ભાગ્ય વિધાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્યા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP